આશરે બે મહિના સુધીની ચૂંટણી પ્રચાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સાંજે 7.30 કલાકે કન્યાકુમારી સ્થિત સુપ્રસિદ્ધ વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે 45 કલાક માટે ધ્યાન સાધનામાં બેઠાં હતાં. અહીંના ધ્યાન મંડપમમાં તેઓ પહેલી જૂન સુધી ધ્યાન ધરશે.
Posted on 05/31/24
Featured Websites
Gold Pans
Gold Pans has high quality 18/10 stainless steel cookware – solid, durable and ...