નવનાત વણિક એસોસિએશન યુકે, નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેયસ, UB3 1AR ખાતે હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન શનિવાર 18 મે 2024ના રોજ સવારે 10 વાગ્યાથી કરવામાં આવ્યું છે. મહા પ્રસાદનો લાભ મળશે. આપની હાજરીની નોંધ કરાવવા વિનંતી. કલ્પના પારેખ – 07956 532 032 અને ઈલા શાહ – 07872 176 934.