લોકસભા ચૂંટણીના પ્રારંભના એક અઠવાડિયા પહેલા કથિત દારૂ નીતિ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલા વિપક્ષી નેતાઓ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેસીઆરની સાંસદ પુત્રની ન્યાયિક કસ્ટડીને મંગવારે વધુ 24 દિવસ માટે લંબાવવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના વડા અને ભારત રાષ્ટ્ર સમિતિના નેતા બંને હાલમાં દિલ્હીની તિહાર જેલમાં છે. બંનેને હવે આગામી 7 મેના રોજ કોર્ટમાં રજૂ કરાશે.
Posted on 04/23/24
Featured Websites
Best Magic Mushroom store
Best magic Mushroom StoreBuy Magic Mushrooms at Mushroom world store has one of ...
Visit Myfinal11 Website
Improve your chances of winning on Dream11 by using accurate predictions for today's ...