Visit Publisher Site

રિલાયન્સ કેપિટલ ખરીદવાના સોદાને મંજૂરીના મળ્યાના 48 કલાકમાં પેમેન્ટ કરાશેઃ અશોક હિન્દુજા

Share on Facebook   Share on Twitter
(0 Reviews)
રિલાયન્સ કેપિટલ ખરીદવાના સોદાને મંજૂરીના મળ્યાના 48 કલાકમાં પેમેન્ટ કરાશેઃ અશોક હિન્દુજા
હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ (IIHL)ને અનિલ અંબાણની રિલાયન્સ કેપિટલને રૂ.9,650 કરોડમાં ખરીદવા માટે હજુ સુધી વીમા ક્ષેત્રની નિયમનકારી સંસ્થા ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Irdai)ની મંજૂરી મળી નથી. આ અંગે IIHL વીમા નિયમનકારી સંસ્થાના સંપર્કમાં છે અને આ સોદા અંગે શક્ય તેટલી ઝડપથી મંજૂરી મળવાની આશા છે. સામાન્ય રીતે આવા સોદાને મંજૂરી મળતાં 2થી 3 મહિના લાગતા હોય છે, એમ કંપનીના ચેરમેન અશોક હિન્દુજાએ જણાવ્યું હતું.

Posted on 05/06/24

Featured Websites







Copyright © 2020 Linkz