Visit Publisher Site

ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાનનો પ્રારંભ

Share on Facebook   Share on Twitter
(0 Reviews)
ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાનનો પ્રારંભ
ગુજરાત સહિતના 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ત્રીજા રાઉન્ડની ચૂંટણીમાં 93 લોકસભા બેઠકો માટે મંગળવાર 7 મેએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલુ થયું હતું. મતદાન પહેલા ભાજપ અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ મતદારોને પોતાની તરફેણમાં રીઝવવામાં છેલ્લી ઘડી સુધી કોઈ કસર છોડી ન હતી અને એકબીજા પર ઉગ્ર પ્રહારો કર્યા હતાં.

Posted on 05/07/24

Featured Websites







Copyright © 2020 Linkz